કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26ના મોત

કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26ના મોત

કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26ના મોત

Blog Article

કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા ભનાયક ત્રાસવાદી હુમલાની વિશ્વભરના નેતાઓએ આકરી નિંદા કરી હતી અને સમગ્ર ભારતમાં આક્રોશ ફેલાયો હતો. દેશના લોકોએ આવા હુમલા પાછળ જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાની વિવિધ જગ્યાએ દેખાવો કરીને ઉગ્ર માગણી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને વિવિધ બેઠકોનો દોર ચાલુ થયો હતો.
આ હુમલા દરમિયાન ત્રાસવાદીઓ પ્રવાસીઓના નામ પૂછીને તેમના ધર્મની ઓળખ કર્યા પછી ગોળીઓ વરસાવી હતી. તેનાથી દેશભરમાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો.

Report this page